Good product and quality... On this prise ..testy papad
High-quality product and excellent packaging.
Good experience from ordering to delivery.
ખુરાટ એક આધુનિક ફૂડ બ્રાન્ડ છે, જે પરંપરાના મૂળ સાથે ગાઢ રીતે જોડાયેલ છે. અમે અલ્ટ્રા સ્લિમ, ફ્લેટ અને ડ્રાય પાપડ ઉપરાંત કેળા પાવડર, જાંબુ પાવડર જેવા ઇનોવેટિવ ડિહાઇડ્રેટેડ પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે પ્રતિબદ્ધ છીએ. ગુણવત્તા, સ્વચ્છતા અને સુવિધા પર મજબૂત ધ્યાન સાથે, પરંપરાગત રેસીપી અને અદ્યતન પ્રોસેસિંગનું અનોખું સંયોજન રજૂ કરીએ છીએ, જેથી પ્રોડક્ટ્સ સ્વાદિષ્ટ, સ્વસ્થ અને સરળતાથી સંગ્રહ કરી શકાય તેવી બને.
અમારું ધ્યેય છે – વિશ્વસનીય પુરવઠો, સ્પેસ સેવિંગ પેકેજીંગ અને આજની જીવનશૈલીને અનુરૂપ નવીનતા દ્વારા ભારતીય સ્વાદને વિશ્વભરના ઘરો અને વ્યવસાયોમાં રોજિંદો ભાગ બનાવવું.
ખુરાટમાં, એકદમ સૂકવેલાં, અલ્ટ્રા સ્લિમ અને ફ્લેટ પાપડ અને તરત શેકવા કે તળવા તૈયાર છે. અન્ય બ્રાન્ડ્સથી અલગ, અમારા ગ્રાહકોને પાપડને સૂર્યપ્રકાશમાં સુકવવાની જરૂર નથી — આથી સમય અને મહેનત બચે છે અને સાથે મળે છે સુવિધા તથા એકસરખી ગુણવત્તા. આ ઝંઝટમુક્ત અનુભવ ખુરાટને ઘરગથ્થુ તેમજ વ્યાવસાયિક ગ્રાહકો માટે પસંદગીનું બ્રાન્ડ બનાવે છે.
અમે ગર્વ સાથે જણાવીએ છીએ કે અમે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) સાથે નોંધાયેલા છીએ, જે અમારા ઉત્પાદનોની સુરક્ષા અને ગુણવત્તા પર વિશ્વાસ આપે છે. અમારો FSSAI લાઇસન્સ નંબર 10723004000335 છે, જેથી તમને ખાતરી રહે કે ખુરાટ હંમેશા ભરોસાપાત્ર છે.
અમારા પાસે છે ફૂલી ઑટોમૅટિક પ્લાન્ટ, જે દરરોજ 30 ટન ક્ષમતા ધરાવે છે. આ અદ્યતન ટેકનોલોજી સતત ઉત્પાદન, શ્રેષ્ઠ ગુણવત્તા અને વધતી માંગ પૂરી કરવાની ખાતરી આપે છે. એટલે કે ખુરાટ સાથે જોડાવું તમારા બિઝનેસને ઝડપથી આગળ વધારવાનો સારો રસ્તો છે.
ઓછામાં ઓછી 400 ચોરસ ફૂટ જગ્યા જરૂરી છે
ડિલરશિપ મંજૂરી માટે જરૂરી મૂળભૂત દસ્તાવેજો
ઓછામાં ઓછા 5–10 કામદારો જરૂરી છે
₹1-2.5 લાખ (સ્થાન પ્રમાણે બદલાય છે)
ઓછામાં ઓછું એક 3-વ્હીલર અથવા 4-વ્હીલર ફરજિયાત છે
કૃપા કરીને નીચેની માહિતી ભરો. અમે સમીક્ષા કર્યા બાદ તમને સંપર્ક કરીશું.
અમારી વેબસાઇટ પર ડિસ્ટ્રિબ્યુટર પૂછપરછ ફોર્મ ભરો અથવા અમને સીધા ઇમેલ/ફોન દ્વારા સંપર્ક કરો. અમારી ટીમ તમારી અરજી રિવ્યુ કરશે અને આગળની પ્રક્રિયા માટે સંપર્ક કરશે.
હા, ખુરાટના ડિસ્ટ્રીબ્યુટર માટે મિનિમમ ઓર્ડર જરૂરી છે.
ખુરાટના ડિસ્ટ્રીબ્યુટર્સને સ્પર્ધાત્મક માર્જિન મળે છે. ચોક્કસ ટકા અને પ્રોફિટ ડીટેઈલ ઓનબોર્ડિંગ સમયે આપવામાં આવશે.
તમારી એપ્લિકેશન એપ્રુવ થયા પછી અને ફર્સ્ટ ઓર્ડર કન્ફર્મ થયા બાદ 7–10 દિવસમાં ખુરાટ ડિસ્ટ્રીબ્યુશન શરૂ થઈ શકે છે.
હા, કેટલાક રીજન્સમાં, જો તમે અમારા સૂકા ઉત્પાદનો અને પાપડ સેલ્સ ટાર્ગેટ પૂરા કરી શકો તો એક્સક્લૂસિવ રાઈટ્સ આપવામાં આવે છે.
માર્કેટ ડિમાન્ડ પ્રમાણે નિયમિત ઓર્ડર કરવો જરૂરી છે. અમારી ટીમ તમને યોગ્ય વોલ્યુમ અને ફ્રીક્વન્સી વિશે માર્ગદર્શન આપશે જેથી ખુરાટ પ્રોડક્ટ્સ હંમેશા ઉપલબ્ધ રહે.
હા, જો તમારી ક્ષમતા પૂરતી હોય અને અમારી નીતિ મુજબ મંજૂરી મળે તો તમે એકથી વધુ શહેરો/રીજન્સમાં ખુરાટ પ્રોડક્ટ્સ સપ્લાય કરી શકો છો.
અમારી વેબસાઇટ પર ડિસ્ટ્રિબ્યુટર પૂછપરછ ફોર્મ ભરો અથવા અમને સીધા ઇમેલ/ફોન દ્વારા સંપર્ક કરો.