પોતાના માટેઘરના વડીલો માટેકરોડોની તંદુરસ્તી માટે

ડાયાબિટીસ રૂટીન માટે
કુદરતી સપોર્ટ

જાંબુના ઠળિયાનો પાવડર - શુગર બેલેન્સને સપોર્ટ કરવા માટે દૈનિક આયુર્વેદિક સપોર્ટ.

જાગૃત લોકોની પસંદ કુદરતી તત્વોથી સમૃદ્ધ આયુર્વેદમાં વર્ણવાયેલ
<p><strong>ડાયાબિટીસ રૂટીન માટે</strong> <br/>કુદરતી સપોર્ટ</p>
કુદરતી દૈનિક સપોર્ટ

શું તમને આ સમસ્યાઓ થાય છે?

ડાયેટ અને દવા છતાં શુગર ક્યારેક ઉપર-નીચે થતી હોય તો દૈનિક કુદરતી સપોર્ટ મદદરૂપ થઈ શકે છે.

સવારની શુગર વધુ આવે છે?
જમ્યા પછી શુગર વધી જાય છે?
ડાયેટ રાખતા હોવા છતાં કંટ્રોલ મુશ્કેલ લાગે છે?
થાક અને એનર્જી ઓછી લાગે છે?
આમાંથી 2 કે વધુ લાગુ પડે છે?

જાંબુના ઠળિયાનો પાવડર તમારા ડાયેટ રૂટિનમાં કુદરતી સપોર્ટ બની શકે છે.

મને કુદરતી સપોર્ટ જોઈએ
જાંબુના ઠળિયામાં શું ખાસ છે

કેમ જાંબુના ઠળિયાને દૈનિક રૂટિનમાં સ્થાન આપવું?

કુદરતી ઘટકો જે શુગર બેલેન્સ, પાચન અને વેલનેસ રૂટિનને સપોર્ટ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

Jamboline & Jambosine

શુગર મેટાબોલિઝમને કુદરતી રીતે સપોર્ટ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

Ellagic Acid

કુદરતી એન્ટીઓક્સિડન્ટ સપોર્ટ આપે છે અને વેલનેસ રૂટિનમાં મદદરૂપ થઈ શકે છે.

Natural Fiber

પાચન અને ડાયેટ રૂટિનમાં સરળતાથી ઉમેરાઈ શકે છે.

ઉપયોગ કરવાની રીત જુઓ
આયુર્વેદ + વૈજ્ઞાનિક આધાર

જાંબુના ઠળિયા - પરંપરાગત જ્ઞાન અને આધુનિક સંશોધનનો સંગમ


Dia Balance આયુર્વેદિક જાંબુના ઠળિયાનું ચૂર્ણ પરંપરાગત આયુર્વેદિક ઉપયોગ અને આધુનિક સંશોધનના પુરાવાઓનું સંતુલિત અને વિશ્વસનીય સંમેલન છે.

આયુર્વેદમાં જાંબુના બીજનો ઉપયોગ પરંપરાગત રીતે બ્લડ શુગર સપોર્ટ અને રોજિંદા આરોગ્ય સંભાળ માટે કરવામાં આવે છે.

જાંબુલીન, જાંબોસિન અને ફાઇબર જેવા પ્રાકૃતિક સંયોજનો આરોગ્યને સપોર્ટ અને વેલનેસમાં સહાયક બનવામાં મદદરૂપ થાય છે.

સંશોધન અને સંદર્ભ
જાંબુના બીજ પર થયેલા વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા સમર્થિત
  • AIIMS, Delhi
  • ICMR
  • CCRAS
  • Elsevier
  • Springer
  • CSIR

Nature's Fuel Dia Balance એ જાંબુના ઠળિયાનું ચૂર્ણ એક નેચરલ વેલનેસ સપોર્ટ ઇન્ગ્રેડિયન્ટ તરીકે સમાવિષ્ટ કર્યું છે.

પ્રોડક્ટ વિશેષ
દરરોજના શુગર બેલેન્સ સપોર્ટ માટે
જાંબુના ઠળિયાનો પાવડર
જાંબુના ઠળિયાનો પાવડર
100% નેચરલ દૈનિક વેલનેસ સપોર્ટ વિશ્વાસ અને ગુણવત્તા સાથે

Dia Balance એ શુદ્ધ જાંબુના ઠળિયાનો પાવડર છે, જે તમારા દૈનિક ડાયટ રૂટિનમાં સરળતાથી ઉમેરાઈ શકે છે. કોઈ added sugar, filler કે artificial preservatives વગર - શુદ્ધ અને નેચરલ વેલનેસ સપોર્ટ માટે એક સરસ પસંદગી.

શા માટે Dia Balance પસંદ કરો?

માત્ર જાંબુના ઠળિયાનો પાવડર

No Added Sugar

કોઈ filler, preservative કે artificial color નથી

મને કુદરતી સપોર્ટ જોઈએ
સરળ ઉપયોગ, રોજિંદી રીત

અને આદત કેવી રીતે બનાવવી.

જ્યારે રૂટિનમાં નિયમિતતા વધે ત્યારે મદદનીક બને છે. છોડશો નહીં અને નિયમિત રાખો.

માપો

1/2 થી 1 નાની ચમચી (આશરે 2-3 ગ્રામ) પાઉડર લો. પેકમાં આપેલી માપ ચમચી હોય તો તેના ઉપયોગ કરી શકો.

ભેળવો

એક ગ્લાસ ગરમ પાણીમાં ભેળવો - સારી રીતે હલાવીને પીવો. ઈચ્છો તો 20-30 મિનિટ ભીંજવી પછી પણ લઈ શકો.

દૈનિક લો

દિવસમાં એક કે બે વાર, રોજ, તમારી દિનચર્યામાં ઉમેરો. સતત 8-12 અઠવાડિયા નિયમિતતા રાખો.

ગ્રાહકોના સાચા અનુભવો

5000+ પરિવારો નો ભરોષો

રમેશભાઈ પટેલ
અમદાવાદ
પ્રિયાબેન
મુંબઈ
જિગ્નેશભાઈ વંશ
રાજકોટ

Dia Balance — જાંબુના ઠળિયાનો પાવડર

★★★★★ 4.7 / 5 · 5000+ ગ્રાહકો નો ભરોસો 
₹ 450.00 ₹ 500.00 10% Off

૧૦૦% શુદ્ધ જાંબુના ઠળિયાનો પાવડર — કોઈ ભેળસેળ નહીં. રોજિંદી તંદુરસ્તીની કુદરતી આદત માટે.

પેક પસંદ કરો
Quantity
📦 Free shipping in pack of 2 only (within Gujarat)*
સરળ અને વિશ્વાસભરી ખરીદી

વિશ્વાસ સાથે આજે જ ઓર્ડર કરો

🤝
ઓર્ડર પહેલાં સંપૂર્ણ માર્ગદર્શન
પ્રોડક્ટ, ઉપયોગ કરવાની રીત અથવા ડિલિવરી અંગે કોઈ પ્રશ્ન હોય, તો અમારી ટીમ સાથે સીધી વાત કરો.
📞
સીધો સંપર્ક
+91 95102 70500 (સવારે ૯ થી સાંજે ૬)
પ્રશ્ન છે? અમારી સાથે વાત કરો
ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજીમાં સહેલાઈથી સંપર્ક કરો. સોમવાર થી શનિવાર (સવારે ૯ થી સાંજે ૬)
FAQ

તમારા મનમાં થતા સામાન્ય પ્રશ્નો

શું જાંબુના ઠળિયાનો પાવડર ડાયાબિટીસ માટે સારો છે?

જાંબુના ઠળિયાનો પાવડર પરંપરાગત રીતે રોજિંદી તંદુરસ્તી અને ડાયાબિટીસની દૈનિક સંભાળ સાથે જોડવામાં આવ્યું છે. Dia Balance Jamun Seed Powder એ ૧૦૦% અસલ જાંબુના ઠળિયાથી બનેલું કુદરતી પાવડર છે, જેને તમારી દૈનિક સંભાળની આદત તરીકે સરળતાથી સામેલ કરી શકાય છે.

આ પાવડર દવાનો વિકલ્પ નથી. જો તમે ડાયાબિટીસની દવા લેતા હોવ, તો ઉપયોગ કરતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

બ્લડ શુગર માટે જાંબુના ઠળિયાનો પાવડર કેવી રીતે લેવો?

સવારે અને સાંજે, ભોજન પહેલાં ૧ ચમચી (આશરે 3–5 ગ્રામ) Dia Balance Jamun Seed Powder લો. તેને પાણી, અથવા દૂધ સાથે લઈ શકાય છે. નિયમિત ઉપયોગ અને સંતુલિત જીવનશૈલી સાથે તેનો લાભ વધુ સારી રીતે મેળવી શકાય છે.

જાંબુના ઠળિયાનો પાવડર કેટલી માત્રામાં લઇ શકાય?

સામાન્ય રીતે ૧ નાની ચમચી — અંદાજે ૩ ગ્રામ — પાવડર પાણી, દહીં અથવા સ્મૂધી સાથે ભેળવીને લઈ શકાય છે. યોગ્ય માત્રા માટે પેક પર આપેલી સૂચનાઓનું પાલન કરો.

જો તમે ડાયાબિટીસની દવા લેતા હોવ અથવા કોઈ તબીબી સમસ્યા હોય, તો ઉપયોગ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લો.

શું જાંબુના ઠળિયાનો પાવડર રોજ લઈ શકાય?

હા. Dia Balance Jamun Seed Powder ને રોજિંદી જીવનશૈલીના ભાગરૂપે નિયમિત રીતે લઈ શકાય છે. શ્રેષ્ઠ પરિણામ માટે દરરોજ સવારે અને સાંજે તેનો ઉપયોગ કરો.

જાંબુના ઠળિયાનાં મુખ્ય લાભો શું છે?

જાંબુના ઠળિયાનો પાવડર પરંપરાગત રીતે બ્લડ શુગરનું સંતુલન જાળવવામાં, પાચનતંત્રને સપોર્ટ કરવામાં, મેટાબોલિક વેલનેસમાં, વજન સંભાળમાં અને રોજિંદી સ્વાસ્થ્ય કાળજીમાં ઉપયોગી માનવામાં આવે છે. તેમાં Jambolin અને Jambosine જેવા કુદરતી વનસ્પતિ તત્ત્વો હોય છે.

જાંબુના ઠળિયાનો પાવડર લેવાનો શ્રેષ્ઠ સમય કયો છે?

સવારે અને સાંજે, ભોજન પહેલાં ૧ ચમચી લેવાની ભલામણ કરવામાં આવે છે. નિયમિતતા જાળવવી સૌથી વધુ મહત્વની છે.

શું જાંબુના ઠળિયાનો પાવડર કોઈ આડઅસર કરે છે?

શુદ્ધ જાંબુના ઠળિયાનું પાવડર ભલામણ કરેલી માત્રામાં સામાન્ય રીતે સુરક્ષિત માનવામાં આવે છે. જો તમે ડાયાબિટીસની દવા લેતા હોવ, તો ઉપયોગ પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો.

શું Dia Balance Jamun Seed Powder 100% શુદ્ધ છે?

હા. Dia Balance માત્ર 100% શુદ્ધ જાંબુના ઠળિયાનો પાવડર છે. તેમાં ખાંડ, fillers, preservatives અથવા artificial colours ઉમેરવામાં આવ્યા નથી. તે FSSAI ધોરણો અનુસાર બનાવવામાં આવે છે.

શું ડાયાબિટીસ ન હોય તેવા લોકો પણ જાંબુના ઠળિયાનો પાવડર લઇ શકે?

હા. ઘણા લોકો જાંબુના ઠળિયાનો પાવડર રોજિંદા વેલનેસ સપ્લિમેન્ટ તરીકે ઉપયોગ કરે છે.

જાંબુના ઠળિયાના પાવડરને કેવી રીતે સંગ્રહ કરવો?

સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો. દરેક ઉપયોગ પછી પેક અથવા ડબ્બાનું ઢાંકણ ચુસ્ત રીતે બંધ રાખો જેથી તેની ગુણવત્તા જળવાઈ રહે.

આજથી સારી શરૂઆત

તમારી રોજિંદી તંદુરસ્તીની આદત, આજથી

૧૦૦% શુદ્ધ જાંબુ ઠળિયા પાવડર · FSSAI Licensed

તાજો સ્ટોક · સીલબંધ પેક · Batch અને Expiry સાથે

₹900 માં 4 પેક મંગાવો
Pack of 2₹450
ઓર્ડર કરો