Excellent💯 quality..




Dry Jamun Flakes — જાંબુ ફ્લેક્સ
અમારા ડ્રાય જામુન ફ્લેક્સ 100% અસલી જામુન (Syzygium cumini, જેને જાવા પ્લમ અથવા બ્લેક પ્લમ તરીકે પણ ઓળખવામાં આવે છે)માંથી બનાવવામાં આવે છે. જામુનનો વિશિષ્ટ મીઠો-ખટ્ટો સ્વાદ અને કુદરતી ગુણધર્મો જળવાઈ રહે તે માટે તેને કાળજીપૂર્વક સૂકવવામાં આવે છે.
Complete your wellness routine
Dia Balance — જાંબુના ઠળિયાનો પાવડર
Naturally rich in antioxidants — a simple daily addition to your wellness routine.
- 100% natural jamun seed powder
- Rich in antioxidants & nutrients
- No preservatives, no additives
10% off auto-applied at checkout when you buy 2 or more.
• No preservatives • 100% Natural


લોકો જાંબુ ફ્લેકસ ક્યારે માણે છે?
દરેક પળને બનાવે વધુ સ્વાદિષ્ટ!


આ રીતે તૈયાર થાય છેજામુન ફ્લેકસ
પસંદ કરેલા તાજા જામુન
પકેલા અને ગુણવત્તાવાળા જામુન ફળોની પસંદગી કરવામાં આવે છે.
સ્વચ્છ ધોઈ અને સાફ કરવામાં આવે
ખાસ કાળજી સાથે ધોઈને સ્વચ્છ અને શુદ્ધ બનાવવામાં આવે છે.
ધીમાં તાપે સુકવવામાં આવે છે
લો-ટેમ્પરેચર ડ્રાયિંગથી પોષક તત્વો અને કુદરતી રંગ-સ્વાદ જાળવવામાં આવે છે.
ફ્લેકસ સ્વરૂપે તૈયાર અને પેક કરવામાં આવે
જામુન ફ્લેકસ બનાવ્યા બાદ હાઈજિનિક રીતે પેક કરીને તાજગી જાળવવામાં આવે છે.
તમારા સવાલ, અમારા જવાબ
ડ્રાય જામુન ફ્લેક્સ એટલે શું?
અસલી પાકા જામુનને કુદરતી રીતે સૂકવીને બનાવવામાં આવેલો ફ્લેક્સ — એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જામુન પછી મીઠો નાસ્તો. કોઈ કૃત્રિમ રંગ, ફ્લેવર કે પ્રિઝર્વેટિવ વગર.
તેને કેવી રીતે ખાવા?
દરરોજ જમ્યા લો. તમે તેને સીધું ખાઈ શકો છો અથવા દહીં, ઓટ્સ, સ્મૂધી અને ડેઝર્ટ પર ટોપિંગ તરીકે પણ ઉપયોગ કરી શકો છો.
શું તેમાં ખાંડ હોય છે?
ના. તેમાં વધારાની ખાંડ ઉમેરવામાં આવતી નથી. જામુનની રહેલી કુદરતી મીઠાશ અને સ્વાદ જ જાળવી રાખવામાં આવે છે.
શું પ્રિઝર્વેટિવ ઉમેરાયેલ છે?
ના. અમારા ડ્રાય જામુન ફ્લેક્સમાં કોઈ કૃત્રિમ પ્રિઝર્વેટિવ, રંગ અથવા ફ્લેવર ઉમેરવામાં આવતા નથી. શુદ્ધ અને કુદરતી ઉત્પાદન.
તેને કેવી રીતે સંગ્રહવા?
પેકેટ ઉપયોગ પછી સારી રીતે બંધ રાખો. ઠંડી અને સૂકી જગ્યાએ, સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો જેથી તેની તાજગી જળવાઈ રહે.
શેલ્ફ લાઈફ કેટલી છે?
યોગ્ય રીતે સંગ્રહ કરવાથી ડ્રાય જામુન ફ્લેક્સની શેલ્ફ લાઈફ 12 મહિના સુધી રહે છે. પેક પર દર્શાવેલી Best Before તારીખ અવશ્ય તપાસો.

